- Home
- Standard 11
- Biology
15.Body Fluids and Circulations
medium
હદયની બાહ્ય રચનાનું વર્ણન કરો.
Option A
Option B
Option C
Option D
Solution
હ્દય મધ્યગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું અંગ છે જે ઉરસીય ગુહામાં ગોઠવાયેલ છે. જે બે ફેફસાંની વચ્ચે સાધારણ ડાબી બાજુ આવેલ છે.
તે બંધ મુક્રી જેટલા કદનું હોય છે. તે બેવડી પટલમય કોથળી, પરિહ્દ આવરણ્વ (Pericardial Membrane) દ્વારા રક્ષિત હોય છે.
તેમાં પરિહ્રદ પ્રવાહી (Pericardial Fluid) હોય છે.
માનવીનું રદ્યય ચાર ખંડો ધરાવે છે. જેમાં બે ઉપર તરફ પાતળી દીવાલવાળાં કર્કૃક અને નીચેની તરફ જાડી દીવાલવાળાં બે ક્ષેપક (Ventricles) હોય છે.
ક્ષેપકો એ કર્ણકો કરતાં મોટાં હોય છે. પરંતુ રુધિરનો જથ્યો બધા જ ખંડોમાં સમાન હોય છે. બે કર્ણકો અને બે ક્ષેપકો બહારથી સ્પષ આડી ખાંચથી જુદા પડે છે જેને હદખાંચ કહે છે.
ક્ષેપકોમાં અગ્ર આંતરક્ષેપક ખાંચ અને પર્શ્વ આંતરક્ષેપક ખાંચ હોય છે. જેમાં હદયને રુધિર પૂરૂં પાડતી હદ ધમનીઓ આવેલી હોય છે.
Standard 11
Biology